Tuesday, May 20, 2025

હળવદના નવા સાપકડા ગામથી રતનપર જવાના રોડ પરથી બીયર ટીન સાથે એક ઝડપાયો, એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદના નવા સાપકડા ગામથી રતનપર જવાના રોડ પરથી અલ્ટો કારમાંથી બીયર ટીન સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદના નવા સાપકડા ગામથી રતનપર જવાના રોડ પર આરોપી મહિપતભાઈ ઘનશ્યામભાઈ ડોડીયા (ઉ.વ.૩૧) રહે. રતનપર તા. ધાંગધ્રાવાળાએ પોતાની અલ્ટો કાર રજીસ્ટર નંબર-GJ-10-BR-3180 કિં રૂ. ૭૦,૦૦૦ હજારવાળીમા ગેરકાયદેસર રીતે બીયર ટીન નંગ – ૦૨ કિં રૂ. ૨૦૦ નો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિં રૂ.૩૦૦૦ મળી કુલ કિં રૂ. ૭૩૨૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો હતો તપાસ દરમ્યાન અન્ય એક શખ્સ સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરૂભા વિક્રમસિંહ ઝાલા રહે. સાપકડા તા. હળવદવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર