Wednesday, May 14, 2025

હળવદના સાપકડા ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત આરોપી મનસુખભાઇ મોહનભાઈ રાઠોડ, સવજીભાઈ વિજાભાઈ સિણોજીયા, હરેશભાઈ ભગવાનભાઈ રાતોજા, અનિલભાઈ દેવજીભાઈ રાતોજા, વાસુદેવભાઇ વીરજીભાઈ ગોઠી, ચંદુભાઈ ત્રિભોવનભાઈ ગોઠી, મુકુંદભાઈ પરસોત્તમભાઈ રાવલ રહે. બધા સાપકડા ગામ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર