Saturday, June 28, 2025

હળવદના ઢવાણા ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં જુગાર રમતા કુલ આરોપી ચાર ઈસમોપે રોકડ રૂપિયા ૧૨,૪૦૦/- તથા મુદામાલ મોટર સાયકલ- ૫ સાથે કુલ રૂપિયા ૧,૧૨,૪૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે ઢવાણા ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી કુલ ચાર ઇસમો રસીકભાઈ ઉર્ફે ભેણીયો મોહનભાઇ તલસાણીયા રહે ગામ ઢવાણા તા.હળવદ, અશોકભાઇ ઉર્ફે વીજળી ઓઘડભા સારદીયા રહે ગામ ઢવાણા તા.હળવદ, રસીકભાઇ ઉર્ફે ગીધો વેલાભાઇ દુધરેજીયા રહે ગામ હવાણા તા.હળવદ, ધીરૂભાઇ બચુભાઇ સોરઠીયા રહે ગામ ઢવાણા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૨,૪૦૦/-તથા મોટર સાયકલ નંગ-૫ જેની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૧,૧૨,૪૦૦/- ના મુદામાલ સાથે યાર ઇસમોને પકડી પાડયા છે જ્યારે અન્ય પાંચ ઇસમો સ્થળ પરથી નાસી છુટતા કુલ નવ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર