Monday, August 4, 2025

હળવદ :- ચરાડવા ગામની સીમ માંથી જુગાર રમતા પાંચ ઝડપાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે સમલી જવાના રસ્તા પર આવેલ આરોપી ફારુકભાઈ અલીભાઈ મુલતાની ની વાડીના ઢાળીયા પાસે ખુલ્લામાં અમુક ઇસમો જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યારે રેઇડ કરવામાં આવી હતી. ત્યારે હકીકત વાળી જગ્યા પર જુગાર રમતા આરોપી

(૧) ત્રિભોવનભાઈ છગનભાઈ સોનાગ્રા
(૨) હકાભાઈ છલાભાઈ સાટકા
(૩) જગાભાઈ મયાભાઈ રાવા
(૪) બેચરભાઈ કરમશીભાઈ ગોલતર
(૫) ફારુકભાઈ અલીભાઈ મુલતાની વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. અને તેમની પાસે થી ૭૧,૨૦૦ ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર