Thursday, May 15, 2025

હળવદના માથક ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના માથક ગામે વટેશ્વરઢોરાં વાળી સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે એચ ભોચીયાની સુચનાથી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના ચંદુભાઈ કાણોતરા, દશરથસિંહ પરમાર અને તેજસ વિડજાને બાતમી મળી હતી કે માથક ગામના રાજુભાઈ રણછોડભાઈ કોળી તથા શક્તિભાઈ રાજુભાઈ રાજપૂત બંને ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને માથક ગામના રહીશ ઓધવજીભાઈ સુખાભાઈ કોળીની વટેશ્વરઢોરાં વાળી સીમમાં વાડીની ઓરડીમાં જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૫૯ કીમત રૂ.૫૩,૮૫૦ નો મુદામાલ કબજે કરી આરોપી રાજુભાઈ રણછોડભાઈ સડાણીયા, શક્તિભાઈ રાજુભાઈ ગોહિલ અને ઓધવજીભાઈ કુકાવાવાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર