Friday, March 20, 2026

હળવદના દીઘડીયા ગામે જંતુનાશક દવા લાગી જતાં યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના દીઘડીયા ગામે કપાસમાં જંતુનાશક દવાના છંટકાવ કરવાનું કામ કરેલ હોય જેથી બીમાર પડતાં યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા ૩૫ વર્ષીય સુરેશભાઈ મગનભાઈ કાંજીયા પોતાની વાડીમાં વાવેલ કપાસમાં ત્રણ દિવસ પહેલા જંતુનાશક ઝેરી દવા છંટકાવ કરવાનું કામ કરેલ હોય જેથી બીમાર થઈ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર