હળવદમાં ઈલેક્ટ્રીક શોક લાગતાં મહિલાનું મોત

હળવદ: હળવદમાં આસોપાલવ સોસાયટીમાં રહેતા મહિલાને ઈલેક્ટ્રીક શોક લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગત. તા.૧૯/૦૪/૨૦૨૪ ના રોજ હેમાંગીબેન જયકુમાર પટેલ ઉ.વ.૩૪ રહે. આસોપાલવ સોસાયટી હળવદ તા.હળવદ જી. મોરબીવાળા પોતાની ઘરે પાણીથી છત ધોતા હતા ત્યારે કોઇપણ કારણોસર ઇલેક્ટ્રીક શોક લાગતા હેમાંગીબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img