Monday, June 16, 2025

હળવદમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદના ભવાનીનગર ઢોરો રામાપીરના ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરો રામાપીરના ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ પ્રકાશગીરી નવલગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૯) રહે. લાંબીદેરી ભવાનીનગર ઢોરો હળવદવાળાને રોકડ રકમ રૂ.૨૮૫૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રવિભાઈ ભુરાભાઇ રબારી રહે. હળવદ ભવાનીનગર ઢોરો તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર