Thursday, September 4, 2025

હળવદના મયુરનગર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપિયા ૧૪,૧૫૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રફીકભાઇ નુરમહમદ જામ (ઉ.વ ૩૦) રહે. મોરબી જોહન્સનગર લાતી પ્લોટ શેરી નં ૮, કૈલાશભાઇ ખોડાભાઇ ઉપસરીયા (ઉ.વ ૩૮) રહે. ગામ જુના ઘાંટીલા તા.માળીયા(મી.), ફૈયાજ નુરમહમદ સીપાઇ (ઉ.વ ૩૫) રહે. હળવદ મોચી બજાર તા.હળવદ, બચુભાઇ નારણભાઇ જાકાસણીયા (ઉ.વ ૫૭) રહે. ગામ જુના ઘાંટીલા તા.માળીયા (મી.) વાળાને રોકડ રકમ રૂપિયા ૧૪૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર