મોરબી: હળવદ તાલુકાના માથક ગામે યુવકે ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં હસમુખભાઇ ચંદુભાઈ સારલાની વાડીએ રહેતા વિકેશભાઈ રેમતભાઈ રાઠવા (ઉ.વ.૩૬) નામના યુવકે ગત તા.૧૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે પોતે રાખેલ વાડી પોતાના જાતે લીંબુના બગીચામાં લીંબુના ઝાડ નીચે પોતાની જાતે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
