Sunday, May 25, 2025

હળવદના નવા કડિયાણા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે પિતાએ ઠપકો આપતા લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે રહેતા નરેશભાઈ નાગરભાઈ પારધી ઉ.વ.૩૫વાળો કોઇ કામધંધો કરતો ન હોય અને તેના ઘરેથી પૈસાલઇ જઇ વેડફતો હોય જેથી તેની પત્નીએ પૈસા આપવાની ના પાડી અને તેના સસરા પાસે ગયેલ અને ત્યા નરેશભાઈને તેના પિતાએ ઠપકો આપતા લાગી આવતા ગત તા. ૨૮-૦૩-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે પોતાના ઘરમાં જઇ ગળે ફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર