Monday, July 21, 2025

હળવદના સાપકડા ગામે ઝેરી જીવજંતુ કરડી જતા બાળકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતા બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સુમિતભાઇ અમરભાઇ ચેતનભાઇ કાંડરા ઉ.વ. ૦૭ રહે હાલ સાપકડા સુરેશગીરી મનહરગીરીની વાડીએ તા. હળવદ જી. મોરબી મુળ રહે. સાંજના તા.જી.ગુના થાના બજરંગ ગઢ (મધ્યપ્રદેશ) વાળો સાપકડા ગામની સીમમા વાડીએ રમતો હોય તે દરમ્યાન કોઇ ઝેરી જીવજંતુ કરડતા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરેલ. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર