Saturday, May 24, 2025

હળવદના શિરોઈ ગામ નજીક પીધેલી હાલતમાં એસટી બસનો ડ્રાઈવર ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના શિરોઈ ગામ નજીક કેફી પીણુ પીધેલી હાલતમાં એસટી બસ ચલાવતા ડ્રાઇવરને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાત કુડા ગામે રહેતા અર્જુનસિંહ દોલતસિંહ પરમારે (ઉ.વ.૩૮) એ આરોપી રમેશભાઈ શંકરભાઈ ડામોર ઉ.વ.૪૬ રહે. મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગઢ‌ ગામે અને GSRTC સરકારી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ડામોર નામના આરોપીએ પોતાના હવાલાવાળી સરકારી એસ.ટી બસ નંબર GJ-18-Z-3921 વાળી કેફી પીણુ પીધેલ હાલતમા જાહેર રોડ ઉપર સર્પ આકારે ફરીયાદી તથા બસમા બેઠેલ પેસેન્જર ની જીદગી જોખમાય તે રીતે પુરઝડપે રોડ ઉપર ચલાવતા ગુનો કર્યા હતો. જેથી આ બનાવ અંગે અર્જુનસિંહે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯ તથા એમ.વી. એક્ટ કલમ -૧૮૫,૧૭૭,૧૮૪ તથા પ્રોહી કલમ ૬૬(૧) બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર