Saturday, July 12, 2025

મોરબીના જુના ઘુંટુ રોડ પર ગોડાઉનમા ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મળતી માહિતી મુજબ સંજયભાઇ વિઠલભાઈ બારોટ ઉ.વ.૩૮ રહે,મહેન્દ્રનગર ચોકડી સર્વોપરી સ્કુલ પાસે મોરબી ૦૨ વાળો ગત તા.૩૦-૦૭-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે અમ્રુત એક્ષ્પોર્ટના ગોડાઉનમા સ્વાગત સીરામીક સામે જુના ઘુંટૂ રોડ મોરબી ખાતે પોતાની રીતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતા મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર