Sunday, July 27, 2025

મોરબી – કચ્છ હાઈવે પર કારખાનામાં છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી) : કચ્છ – મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડમા છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ લોકેન્દ્રસીંહ નરેન્દ્રસીંહ ચૌહાણ ઉ.વ.૩૧ રહે.હાલ માળીયા મી. દેવ સોલ્ટ પ્રાઇવેટ લીમીટેડમા તા.માળીયા મી. જી.મોરબી મુળ રહે.વોર્ડ નં.૦૩ ઉડાજી કા ગાડા બાસંવરા ખમોરા રાજસ્થાન વાળાને ક્મરનો દુખાવો થતા મોરબી સારવારમા જતા મોરબી ખાનગી હોસ્પીટલમા સારવાર દરમ્યાન છાતીમા દુખાવો થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર