નાલંદા સ્કુલમા યોજાયેલ તા. ૯/૦૫/૨૦૨૨ ના રોજ સ્પોટઁસ ઓથોરી ઓફ ગુજરાતના ૧૧મા ખેલમહાકુંભ અંતગઁત યોજાયેલ કરાટે રમતમા કુંડારીયા ઘ્રુવકુમાર એ મોરબી જીલ્લાકક્ષાની સ્પઘાઁમા પ્રથમ ક્રમાંકે સ્થાન મેળવેલ છે. ત્યારે ધ્રુવકુમારએ સમગ્ર નાલંદા પરિવાર તેમજ સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.
