યોગ એ જીવન અને નેચરોપેથી જીવન શૈલી છે
શું આપનુ જીવન તનાવગ્રસ્ત બન્યું છે?
સ્વસ્થ તથા સુખી જીવન માટે શું કરવું?
નેચરોપેથી શું છે અને કેટલું જરૂરી છે?
યોગ અને યોગીક ષટકમૅ કેટલુ જરૂરી છે?
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ.INO.આર્ટ ઓફ લિવિંગ ના સયુંકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 યોગ દિવસની જાગૃતી લાવવા માટે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેર મા શિબિરના ભાગરૂપે આયોજન થયેલ છે
તારીખ: 26/05/2023 ના યોગ +નેચરોપથી ડો.ચિંતન ત્રિવેદી 27/05/2023 આર્ટ ઓફ લિવિંગ હર્ષાબેન મોર 28/05/2023 રૂપલ શાહ ભારતી બેન રંગપરીયા દ્વારા તાલીમ આપવામાં આવશે
જેનો સમય સવારના 6:30 થી 8:00 નો ટાઈમ રાખેલ છે
સ્થળ : સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટ રવાપર રોડ મધર ટેરેસા ની બાજુમાં મોરબી
આયોજક: ગુજરાત યોગ બોર્ડના યોગકોચ : રૂપલબેન શાહ MO 9979383797
સંયોજક: પતંજલિ મહિલા સમિતિના રાજ્ય પ્રભારી ભારતીબેન રંગપરીયા MO : 9825725222
જિલ્લાપ્રભારી: મીનાબેન માકડીયા, નરશીભાઈ અંદરપા, રણછોડભાઈ પટેલ ના સહયોગથી આ શિબિર યોજવામાં આવી છે
સહાયક ટીચર : પંડિત જીગ્નેશ ભાઈ. મણીયાર મીનલ . ચારોલા મીના બેન. દલસાણિયા મહેશ્વરી. માકાસણા ભાવિકા. ઉષાબેન વોરા
જેથી મોરબીની યોગ પ્રેમી જનતાને આ શિબિર નો લાભ લેવા ભાવ ભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે તો બધાએ લાભ લેવો અનુરોધ સાથે સાથે નિરોગી રહી સ્વસ્થ રહેવામાં સમાજને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ થશો તેવું જણાવવામાં આવ્યું છે
