ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા.

મોરબી બી ડિવિઝન પોલીસ ને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમનું નામઠામ પૂછતા તેઓ
(૧) સંજયભાઇ ઉર્ફ ચનો સવજીભાઇ કુંવરીયા
(૨) રોહીતભાઇ કેશુભાઇ કુંવરીયા
(૩) અજયભાઇ નથુભાઇ સાલાણી
(૪) અમીતભાઇ નવઘણભાઇ આત્રેશા મળી આવ્યા હતા ત્યારે પોલસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી ૨૦૪૫૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img