મોરબી : શનાળા પાસેથી બુટલેગર મળી આવ્યો

મોરબીના શનાળા બાયપાસ પાસે વિરાટ પાઉંભાજી પાસે ઈસમ મહેશભાઈ દાનાભાઈ જારીયા (ઉ.વ૩૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કી ઓરીઝનલની ૭૫૦ એમ.એલ ની કંપની શીલબંધ બોટલ નંગ.૪ કિ.રૂ.૧૫૦૦/- નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખી મળી આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img