Friday, May 16, 2025

IUCAW દ્વારા મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે વુમન અવરનેશ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મહિલા વિરુદ્ધ થતા ગુન્હાઓના નિવારણ માટે મોરબી એલ. ઈ. કોલેજ ખાતે (IUCAW) ઇન્વેસ્ટીગેટીવ યુનીટ ક્રાઇમ અગેઈન્સ વુમન દ્વારા વુમન અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતો જેમાં મહિલાનું થતા સોસણ અંગે માહિતી આપવામાં આવી હતી.

મોરબી તેમજ દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ ગુન્હાઓ વધી રહ્ય છે ત્યારે મહિલાઓમાં જાગૃતિ લાવવા હેતુથી મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે (IUCAW) ઇન્વેસ્ટીગેટીવ યુનીટ ક્રાઇમ અગેઈન્સ વુમન વિભાગ દ્વારા આજે તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ એલ.ઈ. કોલેજ મોરબી ખાતે વુમન અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મહિલાનુ સોસણને લગતા સમાજમાં બનતા કેટલાક ગુન્હાઓથી મોરબી એલ.ઈ. કોલેજની વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં IUCAW વિભાગના પીઆઈ પી.ડી. સોલંકી, પીએસઆઇ વનિતાનાબેન બોરીચા, તથા કોન્સ્ટેબલ રાધાબેન યાદવ, કોન્સ્ટેબલ જશુબેન, મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ આકૃતિબેન ચેતનભાઈ પીઠવા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમા એલ.ઈ. કોલેજની વિદ્યાર્થીનીઓ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર