Monday, December 1, 2025

મોરબી નીવાસી કંચનબેન ચુનિભાઈ કુંડારીયાનુ દુઃખદ અવસાન; ગુરુવારે બેસણું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મૂળ મોરબી તાલુકાના નીચી માંડલ ગામના વતની અને હાલ મોરબી રહેતા ચુનીભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયાના ધર્મ પત્ની કંચનબેન ચુનિભાઈ કુંડારીયા‌(ઉ.વ.૬૪) તારીખ ૩૦-૧૧-૨૦૨૫ ને રવિવારના રોજ દેવલોક પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તા. ૦૪-૧૨-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮ થી ૧૦ કલાકે જય દ્વારકાધીશ હોલ -૨ કસ્તુરી ગ્રીનની બાજુમાં, એસ.પી.રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ . ૦૪-૧૨-૨૦૨૫ ને ગુરુવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ કલાકે સ્થળ ચામુંડા માતાજીનું મંદિર નીચી માંડલ ગામ ખાતે રાખેલ છે.

 

નોંધ – લૌકિક પ્રથા બંધ રાખેલ છે તથા પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

                      લી..

સ્વ. કરમશીભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયા, મોહનભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયા (પૂર્વ સાંસદ સભ્ય -રાજકોટ), હરજીવનભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયા, અતુલ ચુનીભાઈ કુંડારીયા, ચુનીભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયા, વાલજીભાઈ કલ્યાણભાઈ કુંડારીયા, સંકેત ચુનીભાઈ કુંડારીયા, દર્શન ચુનીભાઈ કુંડારીયા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર