મૂળ મોરબી તાલુકાના નીચી માંડલ ગામના વતની અને હાલ મોરબી રહેતા ચુનીભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયાના ધર્મ પત્ની કંચનબેન ચુનિભાઈ કુંડારીયા(ઉ.વ.૬૪) તારીખ ૩૦-૧૧-૨૦૨૫ ને રવિવારના રોજ દેવલોક પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તા. ૦૪-૧૨-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮ થી ૧૦ કલાકે જય દ્વારકાધીશ હોલ -૨ કસ્તુરી ગ્રીનની બાજુમાં, એસ.પી.રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ . ૦૪-૧૨-૨૦૨૫ ને ગુરુવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ કલાકે સ્થળ ચામુંડા માતાજીનું મંદિર નીચી માંડલ ગામ ખાતે રાખેલ છે.
નોંધ – લૌકિક પ્રથા બંધ રાખેલ છે તથા પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ માટે કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગાંધીધામ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે : ભુજ જિલ્લા અધિકારીઓ સાથે પણ વિકાસ કામો અંગે બેઠક યોજશે
ગાંધીનગર : રાજ્યના શ્રમ રોજગાર રાજ્ય મંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુરુવારે કચ્છનો પ્રવાસ કરીને ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ...
ગીતાનો સંદેશ સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે
મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગીતા જયંતી અને અગીયારસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. ગીતાનો સંદેશ આપી સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે તેવું જણાવવામાં...