Thursday, July 3, 2025

સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ 6 જુલાઈ એ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ – ૦૬/૦૭/૨૦૨૫ રવિવાર સવારે ૯/૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે.

એ અનુસંધાનમાં કોળી સમાજ બોડીગ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સમાજ ના તમામ ભાઇઓ બહેનો ને જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન મળી રહે તે માટે મંડળ દ્વારા મોરબી જિલ્લાના કોળી સમાજને આમંત્રણ આપવામાં આવે છે તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે સર્વે સ્વરૂચી ભોજન સાથે લેશુ મોરબી શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ ટ્રસ્ટીઓ. મોરબી હળવદ પૂર્વ ધારાસભ્ય. પરસોતમભાઈ સાબરીયા, ભાનજીભાઈ ડાભી, ચંદુભાઈ બાબરીયા, તાલુકા ચેરમેન તુલસીભાઈ પાટડીયા, મુકેશભાઈ દેગામા, દેવજીભાઈ ગણેશીયા, ગોપાલભાઈ સીતાપરા, વિપુલભાઈ ગણેશિયા, મયુરભાઈ બાબરીયા, કલ્પેશભાઈ ગણેશીયા, મુકેશભાઈ અહલગામા, લાલજીભાઈ અહલગામા, વિજયભાઈ વરાણીયા નિલેશભાઈ કુરિયા, રમેશભાઈ ટીડાણી, રમેશભાઈ આગેચાણીયાની ખાસ હાજરી ઉપસ્થિત રહી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર