મૂળ કુંભારીયા ગામના વતની અને હાલ મોરબી નિવાસી કરશનભાઈ દેત્રોજાનું દુઃખદ અવસાન
વધુ જુઓ
મોરબીમાં બીજાની પત્ની સાથે લગ્ન કરવા પતિની હત્યા નિપજાવનાર શખ્સને આજીવન કેદ
મોરબી: મોરબીમાં રહેતા યુવકની પત્ની આરોપીને પસંદ જેથી તેની પત્ની સાથે લગ્ન કરવાનું કહેતા યુવકે ઈન્કાર કરતા એક શખ્સે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી જેથી આ બનાવ અંગે મોરબી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 2 લાખનો દંડ ભરવા હુકમ કરી દંડની આ રકમ મૃતકના વાલી...
મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી
રંગોળીના રંગો સંગે મતદાન જાગૃતિનો સંદેશ
મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો મોરબી જિલ્લા વહીવટી તંત્ર પણ ૧૦૦ % મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે જેમાં બહેનો મહેંદી, ઘરમાં રંગોળી દોરી,...
મતદાનના દિવસે મતદારોએ પાલન કરવાની માર્ગદર્શિકા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયુ
મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા તથા જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી...