Friday, May 16, 2025

કયાં છે દારૂબંધી : મોરબીના ઘુંટુ રોડ પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જેમા એક કારમાંથી દેશી દારૂની કોથળીઓ નિકળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતમાં આમતો દારૂબંધી છે પણ તે ખરેખર કહેવા પુરતી જ રહી છે તેવુ લાગી રહ્યુ છે કેમ કે રોજે રોજ દેશી વિદેશી દારૂનો જથ્થો પોલીસને મળી આવતો હોઇ છે અને એટલ‍ા જ દારૂ પીધેલા દારૂડિયા પણ પોલીસની ઝપટે ચડતા હોઈ છે ત્યારે આવોજ એક કિસ્સો મોરબી ના ધુંટુ રોડ પર બન્યો હતો

મળતી માહિતી મુજબ ગઇ કાલે મોડી સાંજનાં સમયે મોરબીના ઘુટુ રોડ પર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી નજીક મારૂતી સ્વિફટ અને એમજી ગ્લોસ્ટર કાર સામસામે અથડાતા મારૂતી સ્વિફ્ટ કારમાંથી દેશી કોથળીઓ ભરેલી કોથળી સીટ પર પળેલી જોવા મળી રહી હતી જોકે થોડી વારમાં પોલીસ પણ આ અકસ્માત સ્થળે પહોંચી હતી તેવી માહિતી મળી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર