Friday, December 26, 2025

મોરબીના લાભનગર-02મા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ પર લાભનગર -૦૨ મા મોંમાંઈ માતાજીના મંદિર ‌પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૧૦,૨૦૦ નાં મુદામાલ સાથે મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે બાતમી મળેલ બાતમીના આધારે મોરબી-૨ ૨ વેજીટેબલ રોડ લાભનગર ૦૨ મોમાઇ માતાજીના મંદીરની બાજુમાં જાહેરમાં રેઇડ કરી કુલ-૫ આરોપીઓ ચંદુભાઇ ચકુભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ. ૫૧)રહે. વેજીટેબલ રોડ વાડી વિસ્તાર મોરબી, દિનેશભાઇ બીજલભાઇ બોરીયા (ઉ.વ. ૫૭) રહે. ડ્રાઇવીંગ રહે રણછોડ નગર સેન્ટમેરી સ્કુલની બાજુમાં મોરબી સેજયભાઇ રવજીભાઇ સાલાણી (ઉ.વ. ૨૩) ધંધો મજુરી રહે. વેજીટેબલ રોડ લાભનગર મોરબી, રાજેશભાઇ મહાદેવભાઇ જાલરીયા (ઉ.વ. ૪૫) રહે વાવડી ગામ તા.જી.મોરબી, રણજીતભાઇ ભીમજીભાઇ ધામેયા (ઉ.વ. ૪૫) રહે વેજીટેબલ રોડ મફતીયાપરા મોરબીવાળાને રોકડા રૂ.૧૦,૨૦૦/- ના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર