Tuesday, September 2, 2025

મોરબીના લીલાપર રોડ પર ઝાડવાને દવા છાંટતા ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લીલાપર રોડ પર નિલકમલ સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હોય તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતા અલ્પાબેન અરવિંદભાઈ જાદવ ઉ.વ.૨૫વાળી પોતાના મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હતા તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા યુવતીને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર