મોરબીના લીલાપર રોડ પર જુગાર રમતા ચાર ઝડપાયાં
વધુ જુઓ
મોરબીમાં મોડીરાત્રે પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકની કરાઈ હત્યા; 11 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ત્રાજપરમા પ્રેમ સંબંધનો ખાર રાખી અગિયાર શખ્સોએ યુવકનું અપહરણ કરી રીક્ષામાં લઈ જઈ મોરબીના બેલા ગામ નજીક બાવળની કાંટમા ધોકા વડે બેફામ મારમારી હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગરમા ખોડિયાર...
મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ
મોરબી નજીક આવેલા ટીંબડી ગામના વતની મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ તેઓ મોરબી ગૌરવ સમાચાર ના માલિક તેમજ બીજી ન્યુઝ ગુજરાતી, સમાચારના મોરબી જિલ્લા રિપોર્ટર તરીકે કાર્યરત છે પત્રકારત્વ ક્ષેત્રમાં મયંક દેવમુરારી ઈમાનદારીપુર્વક ફરજ નિભાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.
તેઓ જાગૃત અને નિડર બની પત્રકારત્વ ક્ષેત્રેમાં...
માળીયા: પ્રેમ સંબંધનો ખાર રાખી છ શખ્સોએ ભચાઉના ત્રણ વ્યકિતન કર્યું અપહરણ
માળીયા (મી) : કચ્છના ભચાઉમાં રહેતો યુવક છોકરી ભગાડી લઈ ગયો જેની જાણ થતા પરીવાર જનો તેને રાજકોટ તરફ શોધવા ગયેલ તે દરમ્યાન માળીયા - કચ્છ હાઈવે ઓનેસ્ટ હોટેલ ખાતે ઉભા હોય ત્યારે દિકરીના સગા છ શખ્સો બ્રેઝા કાર લઈ આવી ફરીયાદીના પુત્ર , ભાઈ તથા સંબંધિનુ બળજબરી પૂર્વક...