Thursday, May 15, 2025

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ અંતર્ગત ડેમી નદીના કાંઠે નસિતપર પાસે ૧૧૦ મોટા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરી ને સાથે ટ્રી ગાર્ડ લગાવામાં આવ્યા

આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ટી સી ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ લા ભીખાભાઈ લોરિયા અને લા મહાદેવભાઈ ચિખલિયા તથા ઓધાભાઈ ભાડજા હાજર રહ્યા હતા અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ના માર્ગદર્શન તળે ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ બને અને પર્યાવરણ જાગૃતિ માટે આ પ્રોજેક્ટ કરી ને આજના દિવસ ને યાદગાર બનાવવામાં આવ્યો

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર