Tuesday, May 13, 2025

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણના ઉપક્રમે વૃક્ષોના રોપા વિતરણ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષોના રોપા વિતરણ કરાયા પર્યાવરણ અને જીવદયા પ્રોજેક્ટો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો હેતુ સબબ શ્રી સતયેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમિયા સર્કલ પાસે ફળાઉ વૃક્ષો તેમજ શીતળતા આપતા મોટા વૃક્ષના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.

જેમાં આશરે ૧૨૦૦/- રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એવીજરીતે ચકલાઓને રહેવા અને શીતળતા મળે તે માટે ચકલા ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે ૧૦૦૦/- માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ બંને પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ટી સી ફૂલતરિયા ખજાનચી લા. મણિલાલ જે કાવર પ્રોજેક્ટ ચેરમેનો લા. મહાદેવભાઈ ચિખલિયા લા. નાનજીભાઈ મોરડીયા પાસ્ટ પ્રેસિડેન્ટ લા. અમિતભાઈ સુરાની લા. અમરસી ભાઈ અમૃતિયા લા. ભીખાભાઈ લોરિયા લા જીજ્ઞેશ ભાઈ કાવર અને સભ્યો લા મહાદેવભાઈ ઊંટવડીયા લા. પ્રાણજીવન ભાઈ રંગપડીયા અને લા. જયેશ સંઘાણી લા. દિપકભાઈ દેત્રોજા તેમજ સતેશ્વર મંદિરના પૂજારી ગૌતમભાઈ અને રાજેશગીરી હાજર રહી ને સહકારની ભાવના સાથે આ બંને પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર