Thursday, January 22, 2026

મોરબીના લુંટાવદર ગામે રવિવારે રામામંડળનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લુટાવદર ગામે આગામી તારીખ 25 જાન્યુઆરીને રવિવારના રોજ રાત્રે 08 કલાકે ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન કરાયું છે. લુંટાવદર ગામે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ દ્વારા રામામંડળ રજૂ કરવામાં આવશે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર