Tuesday, May 20, 2025

માળીયાના રોહીશાળા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના રોહીશાળા ગામની સીમમાં આવેલ યુનીકા પ્લાઈવુડ કારખાનાની બાજુમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના રોહીશાળા ગામની સીમમાં આવેલ યુનીકા પ્લાઈવુડ કારખાનાની બાજુમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો રવજીભાઈ સવજીભાઈ પરમાર ઉં.વ-૪૦ રહે.ખાખરેચી આંબેડકર વાસ તા.માળીયા મીં. જી.મોરબી, પ્રાણજીવનભાઈ જેરામભાઈ છત્રોલા ઉં.વ-૪૯ રહે. સરદારનગર, યુનીક હાઈટ્સ બ્લોક નં.૨૦૨,મોરબી તા. જી-મોરબી, મણીલાલ ઉર્ફે મીલનભાઈ નાથાભાઈ કાસુંદ્રા ઉં.વ-૩૦ રહે.અણીયારી તા. જી-મોરબી, પાર્થ જયંતીભાઈ સોરીયા ઉં.વ-૨૫ રહે.ગીતાપાન પાછળ નરસંગ સોસાયટી પ્રાયગ અપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧,મોરબી તા.જી-મોરબી, દુષ્યંતભાઈ ભાવજીભાઈ જામરીયા ઉં.વ-૩૯ રહે.ઉમીયાનગર સોસાયટી શનાળા રોડ કેનાલ રોડ મોરબી તા. જી-મોરબી, મયુરભાઈ કાંતીલાલ વડસોલા ઉં.વ-૩૧ રહે.ભરતનગર- ૨ સ્કાયમોલની સામે મોરબી તા. જી-મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૭૨૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર