Monday, December 8, 2025

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર દ્વારા ક્લસ્ટર -06 ની વિઝીટ કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી દ્વારા ક્લસ્ટર નં. કની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં. ૬ના કામદારની હાજરીની ચકાસણી કરવામાં આવેલ તથા રામઘાટ, ખાખરેચી દરવાજો તથા મકરાણીવાસ ખાતે આવેલ GVP Point ની વિઝીટ કરવામાં આવેલ તેમજ ડોર ટુ ડોરની કામગીરીની નિરિક્ષણ કરવામાં આવેલ.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા અઠવાડીક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત તા. ૦૨/૧૨/૨૦૨૫ના રોજ રામ શ્યામ નગરથી મારુતિ સોસાયટી, નવલખી ફાટક થી રણછોડનગર નાકા સુધી, જંગલેશ્વર મહાદેવ મંદિર થી ભડીયાદ ગ્રામ પંચાયત, ગાંધી સોસાયટી મેઈન રોડ, સબ જેઈલ ચોક, અવની રોડ, શનાળા બાયપાસ રોડ તથા SP રોડ ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર