મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયક્લોથોન 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ!
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ ૨૦૨૫ નાં ભાગરૂપે સાયક્લોથોનમા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જેમાં સાયક્લોથોનો તારીખ ૧૩/૧૦/૨૦૨૫ ને સવારે ૦૭:૦૦ થી ૦૯:૦૦ કલાકે સુધી ૦૬ કિલોમીટરના અંતર સુધી સાયકલિંગ કરવાનું રહેશે સાયકલિંગ કરવામાં માટેનો રૂટ મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાયમોલ થી ઉમીયા, બોરિયાપાટી થઈને પરત સ્કાયમોલ ખાતે આવવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન માટેની ડેડલાઇન ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ ને રવીવાર સુધી રાખવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાયકલ અને હેલ્મેટ જરૂરી છે
નોંધ:- દરેક સ્પર્ધકે ફોર્મ અલગથી ભરવું જરૂરી છે.
રજીસ્ટ્રેશન માટેની લિંક
અહીં તમારી વિગતો ભરીને તરત જ રજીસ્ટ્રેશન કરાવો:https://forms.gle/gJTvGMkiHkRtCxBy8