Tuesday, January 13, 2026

મકરસંક્રાંતિના પર્વે મોરબીના શ્રી કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમ વૃદ્ધાશ્રમમાં પધારો અને અનુદાન આપો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી; અવાર-નવાર વૃધ્ધાશ્રમની મુલાકાત લઈને માવતરોની સેવા કરીને આશિર્વાદ મેળવતા રહો જ છો ત્યારે ૧૪મી જાન્યુઆરી, ૨૦૨૬ ને બુધવારના રોજ આપણું “મકરસંક્રાતિ પર્વ” એ આપ તથા આપનો પરિવાર-બાળકો સાથે શ્રી કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમ વૃધ્ધાશ્રમની મુલાકાતે પધારો અને ઉદાર હાથે આપની શક્તિ મુજબ અનુદાન આપીને માવતરોની સેવા કરીને શુભાશિષ આશિર્વાદ મેળવવા લોકોને કરાયું આહ્વાન.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર