Thursday, May 22, 2025

માળીયાના દેવગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના દેવગઢ ગામે મોમાઈ માતાજીના મંદિર પાછળ લાઈટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના દેવગઢ ગામે મોમાઈ માતાજીના મંદિર પાછળ લાઈટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો બાબુભાઇ મોતીભાઇ ધોળકીયા ઉ.વ. ૭૦ રહે-દેવગઢ ગામ તા-માળીયા મી., દીનેશભાઇ બબુભાઇ ધોળકીયા ઉ.વ. ૩૫ રહે-દેવગઢ ગામ તા-માળીયા મી, સંજયભાઇ દેવાનંદભાઇ બકુત્રા ઉ.વ. ૩૩ રહે-નાનીબરાર ગામ તા-માળીયા મી., અનવર હનીફભાઇ સમાણી ઉ.વ. ૨૦ રહે-જુના રેલ્વે સ્ટેશન રોડ તા-માળીયા મી., અબ્દુલ અનવરભાઇ ભટ્ટી ઉ.વ. ૨૩ રહે-જુના રેલ્વે સ્ટેશન રોડ તા-માળીયા મી., ફારૂક અલીમહમદ જેડા ઉ.વ. ૨૫ રહે- બાપુની ડેલી પાસે તા-માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ.૧૨૭૮૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર