માળીયામાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.

માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ બનાવી આરોપી મહેશભાઇ દેવાભાઇ ખીંટ (ઉ.વ.૩૦) રહે. હાલ જશોદાનગર તા.ભચાઉ જી.કચ્છ મુળ રહે.માણાબા તા.રાપર જી.કચ્છ વાળાની અટકાયત કરી પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img