Thursday, July 31, 2025

માળીયાના ફતેપર ગામના પાટીયા પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મીં) તાલુકાના ફતેપર ગામના પાટીયા પાસેથી દેશી બનાવટ બંદુક (કટ્ટો) સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળીયા (મીં) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા તાલુકાના ફતેપરા ગામના પાટીયા પાસેથી આરોપી ઇકબાલભાઇ કાદરભાઈ જામ (ઉ.વ.૧૯) રહે. વીસીપરા અમુલ ડેરી પાસે મોરબીવાળો શંકાસ્પદ જણાતા તલાશી લેતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક (કટ્ટો) નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર