Tuesday, June 17, 2025

માળીયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોનો રોકડ રકમ રૂપિયા ૧૯૦૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા પોલીસે ઝડપી પાડયા છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામમાં આવેલ ગોસીયા મસ્જિદ પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો અકબરભાઇ હબીબભાઇ સામતાણી રહે. ગામ ખીરઇ, અસ્લમભાઇ રાસંગભાઇ સામતાણી રહે. ગામ ખીરઇ, હાજીભાઇ દાઉદભાઇ ભટ્ટી રહે. ગામ ખીરઇ, હસનભાઇ ઉમરભાઇ સંઘવાણી રહે ગામ વિરવીદરકા તા માળીયા મી, રમજાનભાઇ ઇશાભાઇ જેડા રહે. ગામ ખીરઇ તા. માળીયા મી., મુસ્તાકભાઇ કરીમભાઇ મોવર રહે ગામ માળીયા મી., રહિમભાઇ હરભમભાઇ મોવર રહે કાજરડા તા. માળીયા મી., સીંકદરભાઇ ગુલામભાઇ સામતાણી રહે ખીરઈ તા માળીયા મીયાણાવાળાને રોકડ રકમ રૂ.૧૯૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર