Monday, August 11, 2025

માળિયા ત્રણ રસ્તા પાસે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): યુવકને આરોપી સાથે ઘરે આવવા બાબતે અગાઉ ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી માળિયા ત્રણ રસ્તા પાસે યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા વિશાલ હોટલ પાછળ રહેતા સુલ્તાનભાઇ ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયા (ઉ.વ.૩૨) એ આરોપી મોસીનભાઈ ઉર્ફે ડીકો સંધવાણી રહે. નવાગામ તા. માળીયા (મી) તથા સાજીદભાઈ સાઉદીનભાઈ જેડા રહે. ખીરઈ ગામ તથા જાવેદગામ હાજીભાઈ જેડા રહે. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાથે ઘરે આવવા બાબતે આજથી ત્રણ મહિના પહેલા બોલાચાલી ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર