Monday, February 9, 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની ભરતી યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 12 ના રોજ એપ્રેન્ટિસની ભરતીના ઇંટરવ્યૂ યોજાનાર છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી યોજના હેઠળ સેનેટરી સબઇન્સ્પેકટરની 30 જગ્યા માટે તા. 12-02-2026ના રોજ વોક ઇન ઇંટરવ્યૂ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધીચોક ખાતે લેવામાં આવનાર છે. આથી ઇંટરવ્યૂ આપવાની ઈચ્છા ધરાવનાર યુવક-યુવતીઓ એ પોતાના સંપૂર્ણ અભ્યાસ અને બાયોડેટા સાથે સવારે 10:00 વાગ્યે મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તેમ મોરબી મહાનગરપાલિકાની એક અખબારી યાદી માં જણવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર