Saturday, September 13, 2025

મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી નાગરીક બેન્કની સામે મોરબી ખાતે રાખેલ છે.

 નોંધ: સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

                       લી.

વિજયભાઈ કારીયા, અમીતભાઇ કારીયા, રોહિતભાઈ કારીયા, હર્ષાબેન કારીયા, રૂપલબેન કારીયા, જલ રૈયાંશ

મો:- 94092 58963, 98254 34416

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર