Monday, November 17, 2025

મોરબી જિલ્લાના મતદારોને ભરેલા ફોર્મ બુથ પર હાજર બીએલઓને જમા કરવા જણાવાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સમગ્ર ગુજરાત રાજ્યની સાથોસાથ મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે,જે તે મતદાન બુથના બુથ લેવલ ઓફિસર BLO એ અઢાર અઢાર કલાક પ્રયત્નો કરીને ડોર ટુ ડોર ઘરે ઘરે મતદાર પત્રક પહોંચાડેલ છે,એ પત્રકમાં દરેક મતદારોએ તાજેતરનો ફોટો લગાવી,જરૂરી વિગતો ભરવી જેમ કે જે મતદારનું નામ વર્ષ:- 2002 ની મતદારયાદીમાં નામ હોય તો ઉપરના ભાગમાં જમણી બાજુ અને નીચેના ભાગમાં ડાબી બાજુ વિગતો ભરી નીચે સહી કરવી, વર્ષ:-2002 ની યાદીમાં જેનું નામ નથી એમને ઉપરની અને નીચે જમણી બાજુ વિગતો ભરી સમય મર્યાદામાં આ ભરેલા ફોટા લગાવેલા ફોર્મ બુથ પર રવિવાર સુધી સમય સવારે 9.00 થી 1.00 વાગ્યા સુધી BLO બુથ પર હાજર રહેવાના હોય જે તે મતદારે પોતાના બુથ પર બેઠેલા બીએલઓને આપવા જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર