Saturday, March 21, 2026

દિવ્યાંગો માટે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા ૨જી સપ્ટેમ્બરે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે મોરબી સિવિલ હોસ્પિટલ, નગરપાલિકા સામે, ગાંધી ચોક, મોરબી ખાતે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે તા.૦૨/૦૯/૨૦૨૨, શુક્રવારના રોજ સમય સવારે ૦૯.૩૦ કલાકથી ૧૨.૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓર્થોપેડીક, ઓપ્થેલ તેમજ સાયકાટ્રીક વિભાગના ડોકટરની ટીમ સેવા આપવાની છે. જેથી દિવ્યાંગ લાભાર્થીને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલા પિપળીયાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ

તાજા સમાચાર