Saturday, May 24, 2025

નવા કાયદા અંગે માર્ગદર્શન આપવા ટ્રક માલિકો-ડ્રાઈવરો સાથે મીટીંગ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલમાં સમગ્ર દેશમાં નવા કાયદા મા કરવામાં આવેલ સુધારા અંગે ટ્રક ડ્રાઇવરો મા ફેલાયેલ અફવાઓ ના આધારે ટ્રક ડ્રાઇવરો દ્વારા જુદી જુદી જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરી ચક્કાજામ કરવામાં આવે છે. જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પી એ ઝાલાના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો સાથે મીટીંગ યોજાઈ હતી

મિટિંગમાં આવેલ તમામને ટ્રાફિક PI લગારિયા તેમજ મોરબી તાલુકા PI વાળા દ્વારા નવા કાયદા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કોઈ અફવામાં આવી કે કોઈના ઉશ્કેરવા થી ખોટી રીતે કોઈ કાયદા વિરુદ્ધ નું કૃત્ય ન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સદરહુ મીટીંગમા ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ટ્રક માલિકો તેમજ ટ્રક ડ્રાઇવરો હાજર રહ્યા હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર