1962 સતત 5 વર્ષ થી ગુજરાત માં સેવા પ્રદાન કરી છે જેમાં 1962 ની કરુણા એમ્બ્યુલન્સ 2017 થી કાર્યરત છે જેમાં આખા ગુજરાત માં 430000 થી વધુ પશુ તેમજ પક્ષીઓની ની સારવાર હજી સુધી કરવામાં આવી છે અને મોરબી જિલ્લા ખાતે 7900 વધુ પશુ અને પક્ષીઓની ની સારવાર કરવામાં આવી છે.
આ દિવસ મોરબી જિલ્લા સફળતા ના પાચ વર્ષ પુરા બદલ કરવા બદલ મોરબી જિલ્લા માં નાયબ પશુનિયામક કટારા સાહેબ અને પશુ પાલન ખાતા ના વિવિધ અધિકારી તેમજ 1962 અધિકારી,સ્ટાફ દવારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે.
આ 1962 ની એક એવી સેવા છે જેના દ્વારા નિરાધાર પશુઓ, પક્ષીઓની તેમજ કુતરાઓ ને સારવાર આપવામાં આવે આ સેવા નો લાભ દરેક સેવા ભાવિ માણસો અવાર નવાર મોરબી ખાતે કરુણા એમ્બ્યુલન્સ ખુબ જ જાણીતી થઈ આથી આશા રાખીયે આ રીતે મોરબી જિલ્લા ખાતે હરહંમેશ આવી સેવા આપતી રહે.
