Tuesday, May 13, 2025

મોરબી: બળદ બાંધી લઈ જતો શખ્સ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાની પીપળીયા ચોકડી પાસેથી વાહનમાં બે બળદને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા જેથી તે વાહનચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

મોડલનું વાહન નંબર જીજે 1 સીવાય 4274 પસાર થઈ રહ્યું હતું જે વાહનમાં બે ગૌવંશ બળદને દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા હતા અને તેમાં વાહનમાં ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દશરથભાઈ જસાભાઈ હુંબલ (33) રહે. મોટી બરાર તાલુકો માળીયાએ રાહુલ વાસાભાઈ ગમારા ભરવાડ (23) રહે. લતીપર ગામ તાલુકો ધ્રોલ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 1000 ની કિંમતના બે ગૌવંશ અને 50,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 51,000 ની કિંમતનો મુદામાલ કબજે કરી પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ 1960 ની કલમ 11(1) (ડી), (ઇ), (એચ), (એફ) મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર