Thursday, July 3, 2025

મોરબી એ ડિવિઝન પોલીસ મથકે મોહરમ નિમિત્તે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ.ની અધ્યક્ષમાં બેઠક યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ પટેલ ની અધ્યક્ષતામાં તાજીયા અખાડા કમિટીના આયોજકો સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી

તેમાં શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં તાજીયાના સંચાલકોએ સમયસર દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂટ પર સમયસર હાજર રહેવું અને અખાડા કમિટી દ્વારા ઇલેક્ટ્રીક વાયર રેકડા વહાનો ચલાવતી વખતે સાવધાની સાથે ઇલેક્ટ્રીક વાયર ઉંચા કરતી વખતે સાવચેત થી પૂર્વક સાવધાની રાખવી જેવા અનેક વિવિધ પ્રજાલક્ષી માર્ગદર્શન ની ચર્ચા વિચારણા સાથે તાજીયા આખાડાની મીટીંગ મળી હતી જે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર