મોરબી જનરલ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા એપેન્ડિક્સ તથા પિત્તાશયની કોથળી કાઢવાના ઓપરેશન લેપરોસ્કોપીક (દૂરબીન) સર્જરીથી વિનામૂલ્ય કરવામાં આવે છે જેની મોરબી જિલ્લાના નાગરિકોને નોંધ લેવા મોરબી જનરલ હોસ્પિટલના અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.
મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે, લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૃરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૂપિયામાંથી દાન અર્પણ કરવા માટે જાણીતા છે.
ત્યારે મોરબીના લોકો પોતાની પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવામાં જરાય પાછી પાની કરતા નથી ત્યારે અત્રેની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને" DHYANSH LAMINETS "(બહાદુરગઢ)...
ભારત વિકાસ પરિષદ-મોરબી તથા IMA મોરબી (Indian Medical Association) દ્વારા “શ્રી રવાપર તાલુકા શાળા” ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વરા ૧૫૦ વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને...
ઈશ્વર દ્વારા રચવામાં આવેલ આ શ્રુષ્ટિ એક અદ્ભૂત સર્જન છે. અને તેમાં ઈશ્વર બધુ બધાને નથી આપી દેતો એ પણ એક હકીકત છે. પણ જેને પણ આપવામાં કંઈક ખામી રહી જાય તો ઈશ્વર પોતે જ કોઈને નિમિત્ત બનાવી એ નહીં આપવાની ખોટ પુરવા કોઈ કે કોઈકને પ્રેરણા આપતો રહે...