Wednesday, August 20, 2025

મોરબી જીલ્લાના તમામ તાલુકાના અધિકારીઓને CRS પોર્ટલમા જન્મ મરણની એન્ટ્રી કરવા અંગેની તાલીમ અપાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે મોરબી જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા આંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર તલાટી, નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર વગેરે અધિકારી/કર્મચારીને E Olakh પોર્ટલ માથી CRS પોર્ટલમા સ્વીચ ઓવર કરવા અંગેની જન્મ-મરણ અને મૃત જન્મની એન્ટ્રી કરવા અંગેની ટી.ઓ.ટી તાલીમ આપવામાં આવી.

તેમજ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ મોરબી મહાનગરપાલીકાના ડો.રાહુલ કોટડીયા અને જિલ્લા આંકડામદદનીશ વી.એમ. બાદી અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ જન્મ મરણ મોરબીના માવજી પરમાર દ્રારા CRS પોર્ટલ અંગેની સવિસ્તાર જન્મ મરણની એંટ્રી કરવાની જાણકારી આપવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર